જૂનાગઢ જિલ્લામાં કોરોના બેકાબુ : નવા પર પોઝીટીવ કેસ નોંધાયા

0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો હતો પરંતુ હવે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં વધારો થઇ રહ્યો છે, આજે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા પર પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૬૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. આજે જૂનાગઢ જિલ્લામાં નોંધાયેલા નવા પર પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં ૪૯ કેસ, જૂનાગઢ ગ્રામ્ય, માણાવદર અને મેંદરડામાં ૧-૧ કેસ નોંધાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!