Monday, December 5

જૂનાગઢ જીલ્લા કલેકટરે સ્ટાફ સાથે રીવ્યુ બેઠક યોજી

0

જૂનાગઢમાં કલેકટર રચિત રાજ દ્વારા ઓફિસ સ્ટાફ સાથે એક રીવ્યુ બેઠક યોજી હતી. જેમાં ૧૦૦ દિવસનો લક્ષ્યાંક આપ્યો હતો અને આ સમય મર્યાદામાં રેફરન્સ, જમીનને લગત બાકી પ્રકરણોનો નિકાલ કરવા સુચના આપી હતી. તેમજ કોરોના અંગે સચેત રહેવા ખાસ જણાવ્યું હતું. તેમજ પુરવઠા જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરી સ્ટાફને સમજણ આપી જરૂરી સૂચનો આપ્યા હતા.

error: Content is protected !!