જૂનાગઢ શહેરમાં પ૯ અને જીલ્લાનાં  ૧૦ મળી કુલ ૬૯ કેસ કોરોનાનાં નોંધાયા

0

જૂનાગઢ સહિત રાજયભરમાં એક તરફ બુસ્ટર ડોઝ દેવાની કામગીરી ચાલી રહી છે ત્યારે જૂનાગઢ શહેર અને આસપાસનાં વિસ્તારોમાં કોરોનાનાં કેસો રોજેરોજ નોંધાઈ રહયા છે. ગઈકાલે જૂનાગઢ શહેરમાં પ૯ કેસ નોંધાયા હતા જયારે જૂનાગઢ તાલુકાનાં ૪, કેશોદ-૧, માળીયા-૧, માણાવદર-ર, વંથલી-૧, વિસાવદર-૧ મળી કુલ ૬૯ કેસ નોંધાયા છે જયારે ગઈકાલે ૩પ દર્દીઓ ડીસ્ચાર્જ થયા હતા.

error: Content is protected !!