જૂનાગઢમાં યુવા મતદારોની અવશ્ય મતદાન કરવા પ્રતિજ્ઞા

0

રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે ગઈકાલે જૂનાગઢ જીલ્લા મથકે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં યુવા મતદારોને EPIC CARDનું વિતરણ કરાયું હતું. તેમજ દરેક ચૂંટણીઓમાં પોતાના મતદાન હક્કનો ઉપયોગ કરી અવશ્ય મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!