કોરોનાનાં કેસો ઘટતા ૧ ફેબુઆરીથી સ્કૂલો ફરી શરૂ કરી દેવાશે ?

0

ગુજરાતમાં ૧ ફેબ્રુઆરીથી ધોરણ ૧ થી ૯ની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવા સ્કૂલ સંચાલક મંડળ દ્વારા માંગ કરાઈ છે. સ્કૂલ સંચાલક મંડળે શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે કે, ૧ ફેબ્રુઆરીથી સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરી દેવામાં આવે કારણ કે, ઓનલાઈન શિક્ષણમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. રાજય સરકારે આ અંગે પરિસ્થિતિની સમીક્ષા કરીને નિર્ણય લેવાનું સંચાલક મંડળને જણાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!