ગિરનાર પર્વત ઉપર સતત બીજા દિવસે પણ હીમાલય જેવી ઠંડી રહી છે. અને લઘુતમ તાપમાન ૧.૮ ડીગ્રી રહયું છે. જયારે જૂનાગઢમાં ૬.૮ ડીગ્રી તાપમાન નોંધાયું છે. અને ભેજનું પ્રમાણ ૬ર ટકા નોંધાયું છે. કાતિલ ઠંડીને લીધે સતત જનજીવન પ્રભાવિત થયેલું જાેવા મળે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews