જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોનાનો તરખાટ ૧૪૯ કેસ નોંધાયા

0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોનાએ તરખાટ મચાવ્યો છે. ગઈકાલે સાંજ સુધીમાં નોંધાયેલા સત્તાવાર આંકડા અનુસાર જૂનાગઢ શહેરમાં ૬૬ કેસ, જૂનાગઢ તાલુકામાં ૩, કેશોદ-ર૩, ભેસાણ-૧, માળીયા -૧, માણાવદર-ર૧, મેંદરડા-૧, માંગરોળ-૧૧, વંથલી-૭, વિસાવદર -૧પ મળી કુલ ૧૪૯ કેસ નોંધાયા છે. જયારે અગાઉ નોંધાયેલા કેસોમાંથી કુલ ૧૪૮ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!