મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીનાં હસ્તે અમૃત યોજના અંતર્ગત સુએજ પમ્પીંગ સ્ટેશનનું લોકાર્પણ કરાયું

0

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા અમૃત યોજના અંતર્ગત સુએજ પમ્પીંગ સ્ટેશનનાં લોકાર્પણનો કાર્યક્રમ પણ આજે યોજવામાં આવ્યો હતો. રૂા.૧૬.૬૭ કરોડનાં ખર્ચે તૈયાર થયેલ ગંદા પાણીનાં શુધ્ધિકરણ માટેની આ યોજના અંતર્ગત સુએજ પમ્પીંગ સ્ટેશન દ્વારા શુધ્ધ પાણી બનશે તેમજ તેમાંથી ઉત્પાદીત ખાતર અને પાણીનો ખેતિનાં વિકાસ કામ માટે ઉપયોગી થશે તેમજ પ્રદૂષિત પાણીનો નિકાલ થશે તેવી આ યોજનાનું લોકાર્પણ મંત્રશ્રી અરવિંદભાઈ રૈયાણીનાં હસ્તે કરવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!