કષ્ટભંજનદેવને ગુલાબનાં ફુલોનો શણગાર

0

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને તા.ર૯-૧-ર૦રરનાં રોજ ગુલાબનાં ફુલો વડે દિવ્ય શણગાર કરવામાં આવેલ હતો. જેનો હાજારો ભકતોએ આ દિવ્ય દર્શનનો ઓનલાઈન તથા રૂબરૂ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!