જૂનાગઢ ભવનાથમાં સાધુ સંતો દ્વારા ઉતારા મંડળની રચનાની મહાશિવરાત્રીએ વિધીવત ઘોષણા કરાશે : પૂ. ઈન્દ્રભારતી બાપુ

0

જૂનાગઢ ગિરનાર સંત મંડળનાં અધ્યક્ષ પૂ. ઈન્દ્રભારતી બાપુનાં અધ્યક્ષ સ્થાને સાધુ સંતોની એક બેઠક મળેલ હતી. જેમાં ઉતારા મંડળની રચના કરવામાં આવી છે. સાધુ-સંતોની આ ઉતારા મંડળની કમીટી સરકાર સાથે સંકલનમાં રહી કામગીરી કરશે. પૂ. બાપુએ જણાવેલ કે ઉતારા મંડળનાં નામે કોઈ પૈસા ઉઘરાવે તો તેને ન આપવા અંતમાં કહયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!