ધોરાજીમાં કાળા જાદુ કરનારી મુસ્લિમ મહિલા તાંત્રિકનો પર્દાફાશ

0

મહાનગરપાલિકા અમદાવાદમાં વિપક્ષ પદ માટે દાવેદારોની અંદરોઅંદર કુસંપના કારણે ધોરાજીની મુસ્લિમ મહિલા તાંત્રિક હમીદા તાહેરમીયા સૈયદે વાતચીતમાં ખતમ કરવાની, સોપારીની વાતચીતમાં કાળા જાદુનાં પ્રયોગ હોય ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે ધોરાજી પોલીસ સ્ટેશનની મદદથી ૧ર૦૦મો સફળ પર્દાફાશ કર્યો હતો. મુસ્લિમ મહિલાએ કબુલાતનામું આપી કાયમી ધતિંગલીલા બંધની જાહેરાત કરી માફી માંગી લીધી હતી. રાજયમાં મંત્ર, તંત્ર, ઈલમ કે ચમત્કારનાં નામે છેતરપીંડીની માહિતી મો.૯૮રપર૧૬૬૮૯ ઉપર કરવા જાથાની યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!