જૂનાગઢ જીલ્લામાં કોરોનાના રર કેસ નોંધાયા

0

જૂનાગઢ જીલ્લામાં કોરોનાનાં રર કેસ નોંધાયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં પાંચ, જૂનાગઢ ગ્રામ્યમાં ૧, કેશોદ ૮, માણાવદર ૧, માંગરોળ ૧, વંથલી ૧ અને વિસાવદરમાં ૪ મળી કુલ રર કેસ નોંધાયા છે. જયારે ૩પ લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવેલ છે. જયારે કોર્પોરેશન વિસ્તારમાં રર૦ર અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૯૭૯ લોકો મળી કુલ ૪૧૮૧ વ્યકિતઓએ કોવીડ વેકસીન લીધી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!