તપસ્વી સંત કાશ્મીરી બાપુ સોમનાથ દર્શને આવી ચુકેલા છે

0

ગરવા ગિનારની ગોદમાં અલખને ઓટલે ધર્મની ધૂણી ધખાવી તપસ્યા કરનાર બ્રહ્મલીન કાશ્મીરી બાપુ સોમનાથ દર્શને આવી ચુકેલા છે. સામાન્ય રીતે વનવગડામાં આવેલી પોતાની સંત કુટીરની કદીયે બહાર ન જતા તેઓ સોમનાથ આવ્યા હતાં ત્યારે સોમનાથ મહાદેવ મંદિરે સોમનાથ ટ્રસ્ટે તેમનું વંદન સાથે ભાવભીનું સ્વાગત કર્યુ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!