સહજ ધ્યાન યોગ શિબિરના પ્રણેતા પુનિત મહારાજ ૧૯૬૭ની આજુબાજુ ભવનાથ ક્ષેત્રની અંદર પધારેલ હતા. શરૂઆતના દિવસોમાં જટાશંકર મહાદેવ જુની સીટીમાં એકાંત વાતાવરણમાં ગુફામાં તપસ્યા કરી ત્યાંથી ગીરનાર ઉપર પથ્થર ચેટીની જગ્યામાં સાધના કરેલ હતી. ત્યારે ગીરનાર ઉપર લાઈટ ન હતી. પુનિત મહારાજના અથાગ પ્રયત્નથી ૧૯૭૫માં ડોલી મંડળના પ્રમુખ સ્વ. વિરજીભાઈ બાવળીયા હાલના પ્રમુખ રમેશભાઈ બાવળીયાએ જણાવ્યું કે, ઇલેક્ટ્રીક થાંભલા ડોલી વાળાની મદદથી ઉપર ચડાવેલ હતા. પુનિત મહારાજે હરી ઓમ તત્સત જય ગુરૂદત્તનો મંત્ર આપેલ એમની પાલખી યાત્રા શુક્રવારે ૧૧-૩-૨૨ના રોજ તેમના પુનિત આશ્રમથી રાખેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews