જૂનાગઢનાં ડે. મેયર ગિરીશભાઈ કોટેચાની રાજકીય સફળતાને બિરદાવતો રઘુવંશી સમાજ

0

જૂનાગઢનાં રઘુવંશીઓએ ગિરીશભાઈ કોટેચાની રાજકીય સફળતાને બિરદાવી તેમની નિડરતા, નિખાલસતા અને નિષ્ઠા બદલ ગૌરવ અનુભવે છે. અને હવે મહેન્દ્રભાઈ મશરૂ અને તેમની ટીમ ભવ્ય જલારામ મંદિરનાં નિર્માણનું ભગીરથ કાર્ય હાથ ધરવા જઈ રહયા છે ત્યારે ગિરીશભાઈ કોટેચાને જૂનાગઢ લોહાણા મહાજનની ધુરા સંભાળવા અને જૂનાગઢ શહેરમાં આવેલ મહાજન વાડીનાં કાર્યોને ગતિશીલ બનાવવા અને જલારામ મંદિરનાં નવનિર્માણ પણ શ્રી કોટેચાનાં નેતૃત્વ હેઠળ થાય તેવી મહારાજશ્રીનાં આગેવાનો તન, મન, ધનથી સહયોગ આપે એવી લાગણી અને માંગણી રઘુવંશી સમાજમાં પ્રવર્તી રહી છે.

error: Content is protected !!