ગૌસેવા સમિતિ ટ્રસ્ટ જામકંડોરણાના પ્રમુખ અને રાજપૂત યુવા સમાજના મંત્રી ક્રિપાલસિંહ જાડેજાનો આવતીકાલે જન્મદિવસ

0

જામકંડોરણા ગૌસેવા સેવા સમિતિ ટ્રસ્ટના પ્રમુખ અને રાજપૂત યુવક(યુવા સમાજ) મંડળ જામકંડોરણાના મહામંત્રી એવા દરેક સમાજ સાથે જાેડાયેલા ઉત્સાહી અને સેવાભાવી યુવા આગેવાન ક્રિપાલસિંહ સુખદેવસિંહ જાડેજાનો જન્મદિવસ છે. હિન્દુ ધર્મ સેના જામકંડોરણામાં પણ મહામંત્રી તરીકે સેવા આપે છે. સાથે જામકંડોરણા દરેક સેવાકીય સંસ્થા સાથે જાેડાયેલા છે. ગૌસેવા સેવા સમિતી ટ્રસ્ટ જામકંડોરણા ગૌમાતાની સેવા કરવી, ગરીબોને બટુક ભોજન, ધાબળા વિતરણ, ચકલીના માળા વિતરણ જેવા અનેક સેવાકાર્યો ક્રિપાલસિંહ જાડેજાની આગેવાનીમાં કરે છે. દરેક સમાજ સાથે જાેડાયેલા અને બહોળા મિત્ર વર્તુળ ધરાવતા તેમજ સેવાકીય કાર્યમાં હંમેશા અગ્રેસર એવા ક્રિપાલસિંહ જાડેજાને ચોતરફથી મો.૯૯૨૪૯૩૨૯૨૧/૯૭૨૪૮૦૬૮૮૮માં જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

error: Content is protected !!