ઉનાના વેદ માતા ગાયત્રી માતાજી મંદિરે અન્નકુટ મહોત્સવ-બટુક ભોજન યોજાયું

0

ઉનામાં વેરાવળ રોડ ઉપર આવેલ શિક્ષક સોસાયટી પાસે ર૩ વર્ષ પહેલા નિર્માણ પામેલ પંચમુખી ગાયત્રી માતાજીના મંદિરે નવા વર્ષ નિમિત્તે અન્નકુટ,વિવિધ મીઠાઈઓ તથા ફરસાણનો ભોગ ધરી દર્શન માટે ખુલ્લો મુકાયેલ હતો. સાંજે આરતી પછી બટુક ભોજન યોજાયું હતું.

error: Content is protected !!