Sunday, April 2

જૂનાગઢ શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે ચૂંટણી અંતર્ગત મહત્વની બેઠક યોજાઈ

0

જિલ્લાના ૮૬-જૂનાગઢ વિધાનસભા મતવિસ્તારમાં, ચૂંટણીમાં મહત્તમ મતદાન ટકાવારી મેળવવા તથા મહત્તમ મતદારોને સામેલ કરવા માટે બૂથ લેવલ અવેરનેસ ગ્રૂપ(મ્છય્)ના સભ્યોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડી કાર્યકર, આંગણવાડી વર્કર, આશા, આશા ફેસિલિટેટર, મિશન મંગલમ(જીૐય્ ગુપ), મધ્યાહનભોજન સંચાલકો, ઝ્રડ્ર્ઢઁં, સ્ર્ં વિગેરે સાથે બેઠક યોજી લોકોને મતદાન મથક સુધી લઈ આવવા માટે પ્રોત્સાહિત કરવા તથા મતદાન બાબતે જાગૃતિ ફેલાવવાની કામગીરી ઝુંબેશ રૂપે કરવા સૂચના આપવામાં આવી હતી.

error: Content is protected !!