Saturday, September 23

કેશોદ સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા ગરૂપૂજન કાર્યક્રમ યોજાયો

0

ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે કેશોદની સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરૂપૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે સાથે ગત વર્ષે ધોરણ ૯ થી ૧૨માં શાળામાં પ્રથમ ક્રમે આવેલ વિદ્યાર્થિનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ભારત વિકાસ પરિષદમાંથી જગમાલભાઈ નંદાણીયા, વિજયભાઈ મહેતા તથા હિતેષભાઈ મેઘનાથી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય અને શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!