ખંભાળિયાની વિદ્યાર્થિનીએ ગોલ્ડ મેડલ મેળવ્યો

0

નેશનલ સ્પોર્ટ્‌સ ડે નિમિત્તે તાજેતરમાં અંડર ૧૪ બાળાઓ માટેની ઓપન સ્કીપિંગ સ્પર્ધા તાજેતરમાં રાજકોટ ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામે રહેતા સરપંચ ખીમાભાઈ આંબલીયાની ધોરણ ૯ માં અભ્યાસ કરતી સુપુત્રી દિયા આંબલીયાએ જિલ્લા કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી અને નાના એવા વિરમદળ સાથે રાજકોટની ધોળકિયા સ્કૂલનું ગૌરવ વધાર્યું છે.

error: Content is protected !!