જૂનાગઢમાં ગળાફાંસો ખાઈ યુવાનનો આપઘાત

0

જૂનાગઢના ટેલીફોન એકસચેન્જ, ગેડાનગર રોડ ઉપરના એક મકાનમાં એક યુવાને ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર સાગર લીલાધરભાઈ ચુડાસમા(ઉ.વ.ર૬)એ પોતાની મેળે ઘરે ઉપરના રૂમમાં પંખામાં દુપટા વડે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા મૃત્યું પામેલ છે. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા એ ડીવીઝન પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

error: Content is protected !!