વિસાવદર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

0

વિસાવદર પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે વિસાવદર ગામની સીમમાં આવેલ પોપટડી નદીના પટમાં જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રૂા.૧૦,૭૧૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે.

error: Content is protected !!