વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામની સીમમાં ઝેરી દવા પીતા યુવતીનું મૃત્યું

0

વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામની સીમમાં આવેલી વાડીમાં ઝેરી દવા પીતા યુવતીનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે. આ બનાવ અંગે વિસાવદર પોલીસે આપેલી વિગત અનુસાર, કિરણબેન આકાશભાઈ બારેલા(ઉ.વ.ર૩) રહે.મુળ શ્યામપુર અને હાલ નાની મોણપરી ગામની સીમવાળાએ પોતાની નાની દિકરીને માર મારતા પોતાના પતિએ આ બાબતે ઠપકો આપી ખીજાતા તેને લાગી આવતા કિરણબેને પોતાની મેળે વાડીએ મકાને ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન તેનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે વિસાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!