બિલખામાં યુરીયા ખાતરની તંગી વચ્ચે વિતરણ શરૂ થતા વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી લાઈનો લાગી

0

બિલખામાં યુરીયા ખાતરની તંગી વચ્ચે વિતરણ શરૂ થતા વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી લાઈનો લાગી હતી. શિયાળુ પાકમાં અત્યારે યુરીયા ખાતરની તાતી જરૂર હોય ખેડૂત ખાતર મેળવવા ટળવળી રહ્યો હોય અફડાતફડીનો માહોલ સર્જાવાની ભીતી જાેવા મળી રહી છે. જે હોય તે એટલું ચોક્કસ છે ગુજરાતની આ ડીજીટલ સરકાર ખેડૂતોને સમય ઉપર ખાતર પુરૂ પાડવામાં નિષ્ફળ નીવડી છે.

error: Content is protected !!