જૂનાગઢ અને સૌરાષ્ટ્રભરમાં ગઈકાલે સંખ્યાબધ્ધ લગ્ન સમારોહ યોજાયા

0

લગ્નગાળાની મોસમ શરૂ થતા જ તા.૬ અને ૭ના રોજ જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં લગ્ન સમારોહ ઉત્સાહભેર સંપન્ન થયા છે અને લગ્નગાળાની સિઝન પુરબહારમાં ચાલી રહી હોય લોકો લગ્નનો આનંદ માણી રહ્યા છે.
આ વર્ષે દેવ દિવાળીના દિવસ સાથે જ ભગવાનના લગ્ન ભાવપુર્વક સંપન્ન થયા બાદ લગ્ન ગાળાની મોસમ શરૂ થઈ હતી અને તા૬ અને ૭ ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્રભરમાં પારિવારીક લગ્ન, ઘર આંગણાના લગ્ન, જ્ઞાતિ આયોજીત લગ્ન, સમુહ લગ્ન સહિતના કાર્યક્રમો હોંશભેર ઉત્સાહભેર સંપન્ન થયા હતા.

error: Content is protected !!