ખંભાળિયામાં અગ્રણીઓએ માણી ક્રિકેટની મોજ

0

ખંભાળિયાની ખાસ મુલાકાતે આવેલા ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી અને રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી ધવલભાઈ દવેએ અહીં આવેલા જાણીતા રોયલ ક્રિકેટ બોક્સની ખાસ મુલાકાત લીધી હતી. તેમની સાથે અગ્રણીઓ વાય.કે. ગોહિલ, કલ્પેશભાઈ ચોકસીએ પણ રોયલ ક્રિકેટ બોક્ષ ખાતે ક્રિકેટ રમવાનો આનંદ માણ્યો હતો. જેમાં ક્ષત્રિય અગ્રણી કિશોરસિંહ જાડેજા, ઈન્દ્રજીતસિંહ પરમાર, માનભા જાડેજા, વિગેરે પણ જાેડાયા હતા.

error: Content is protected !!