લોઢવા પે. સેન્ટર શાળામાં પોલીયાના ટીપા પીવડાવતા જીલ્લા પંચાયત સદસ્ય

0

લોઢવા પે. સેન્ટર શાળામાં પોલીયોબુથમાં ૦ થી પ વર્ષના બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાનો કાર્યક્રમ સમગ્ર દેશમાં હતો. લોઢવા પે. સેન્ટર શાળાના બુથ ઉપર લોઢવા જીલ્લા પંચાયત સદસ્ય જયાબેન જાદવભાઈ ભોળાએ હાજરી આપીને બાળકોને પોલીયોના ટીપા પીવડાવેલ હતા. આ પ્રસંગે આરોગ્ય કર્મચારીઓ તથા આશા વર્કર બહેનોએ હાજરી આપી હતી.

error: Content is protected !!