માણાવદરના કોઠારીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કરતા ગ્રામજનો

0

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના કોઠારીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું હતું. કોઠારીયા ગામે આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત સોઇલહેલ્થ કાર્ડનું વિતરણ, મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત લાભાર્થીઓએ તેના પ્રતિભાવો, જૈવિક ખેતી કરતા ખેડૂતોએ ગ્રામજનો સાથે સંવાદ, તેમજ આરોગ્ય, આઈસીડીએસ, પશુપાલન વિભાગના સ્ટોલ નિદર્શનનો લાભ લીધો હતો અને જાણકારી મેળવી હતી.

error: Content is protected !!