જાેષીપુરાના વેપારી સારવાર માટે ગયા અને ફળિયામાંથી બાઇક ચોરાઈ ગયું

0

જૂનાગઢમાં વાહન ચોરીના બનાવવામાં વધુ ૧નો ઉમેરો થયો છે. વેપારી સારવાર કરાવવા ગયા હતા અને પાછળથી તેના મકાનના ફળિયામાંથી બાઇક ચોરાઈ ગયું હોવાનું સામે આવ્યું છે. જાેષીપરાની ગોમતી નંદન સોસાયટીમાં રહેતા વેપારી હસમુખભાઈ વલ્લભભાઈ સાકરીયા સારવાર છે ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા. અત્યારે ૨૬ જૂનના રોજ બપોરના ૧૨ વાગ્યાની આસપાસ તેમના મકાનના ફળિયામાંથી રૂપિયા ૪૦,૦૦૦ની કિંમતનું જીજે-૧૧-સીએમ-૨૦૩ નંબરનું બાઈક ચોરાઈ ગયું હોવાની ફરિયાદ સારવારમાંથી આવ્યા બાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!