જૂનાગઢ હાટી સમાજના આગેવાનોએ ભુપેન્દ્રસિંહ ચુડાસમાની શુભેચ્છા મુલાકાતે

0

જૂનાગઢ શ્રી સમસ્ત ક્ષત્રિય રાજપુત સમાજના ઉત્કર્ષ માટે મનોરંજન સર્કીટ હાઉસ ખાતે પુર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બેઠક યોજેલ હતી. જેમાં હાટી સમાજના ઠારણભાઈ સિસોદીયા, ઉદયસિંહ જુજીંયાએ મંત્રી ચુડાસમાની શુચેચ્છા મુલાકાત લીધી હતી જે તસ્વીરમાં નજરે પડે છે.

error: Content is protected !!