જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર જાહેર કરાયા

0

લોકો સીધો સંપર્ક કરી શકે તે માટે જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે. એસપી હર્ષદ મહેતાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યના પોલીસવાડા વિકાસ સહાયની સૂચનાથી દરેક પોલીસ સ્ટેશન અને તેમના થાણા અધિકારીને મોબાઈલ ફોન ફાળવવામાં આવ્યા છે. જે મુજબ જૂનાગઢ જિલ્લાના લોકો સરળતાથી પોલીસ સ્ટેશનનો ઝડપથી સંપર્ક કરી શકે તે માટે થાણા અધિકારી અને પીએસઓના મોબાઈલ નંબર જાહેર કરવામાં આવેલ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ઘણા અધિકારી બદલાશે તો પણ તેના અને પીએસઓના મોબાઈલ નંબર એ જ રહેશે.
પોલીસ સ્ટેશન થાણા અધિકારી પીએસઓ
એ- ડિવીઝન ૬૩૫૯૬ ૨૬૭૬૫ ૬૩૫૯૬ ૨૬૭૭૦
બી- ડિવીઝન ૬૩૫૯૬ ૨૬૭૭૪ ૬૩૫૯૬ ૨૬૭૭૫
સી- ડિવીઝન ૬૩૫૯૬ ૨૬૭૭૭ ૬૩૫૯૬ ૨૬૭૭૯
ભવનાથ ૬૩૫૯૬ ૨૬૭૮૩ ૬૩૫૯૬ ૨૬૭૮૪
જૂનાગઢ તાલુકા ૬૩૫૯૬ ૨૬૭૮૨ ૬૩૫૯૬ ૨૬૭૮૧
મહિલા પોલીસ ૬૩૫૯૬ ૨૬૭૮૫ ૬૩૫૯૬ ૨૯૨૧૨
ભેંસાણ ૬૩૫૯૬ ૨૬૭૮૭ ૬૩૫૯૬ ૨૬૭૮૮
વિસાવદર ૬૩૫૯૬ ૨૬૭૯૬ ૬૩૫૯૬ ૨૬૭૯૭
બિલખા ૬૩૫૯૬ ૨૬૭૯૧ ૬૩૫૯૬ ૨૬૭૯૦
મેંદરડા ૬૩૫૯૬ ૨૬૭૯૩ ૬૩૫૯૬ ૨૬૭૯૨
કેશોદ ૬૩૫૯૬ ૨૬૮૦૦ ૬૩૫૯૬ ૨૬૭૯૯
વંથલી ૬૩૫૯૬ ૨૬૮૦૫ ૬૩૫૯૬ ૨૬૮૦૬
માણાવદર ૬૩૫૯૬ ૨૬૮૦૩ ૬૩૫૯૬ ૨૬૮૦૨
બાટવા ૬૩૫૯૬ ૨૬૮૦૮ ૬૩૫૯૬ ૨૬૮૦૭
માંગરોળ ૬૩૫૯૬ ૨૬૮૧૫ ૬૩૫૯૬ ૨૬૮૧૭
માળીયા હાટીના ૬૩૫૯૬ ૨૬૮૦૯ ૬૩૫૯૬ ૨૬૮૧૦
ચોરવાડ ૬૩૫૯૬ ૨૬૮૧૨ ૬૩૫૯૬ ૨૬૮૧૧
શીલ ૬૩૫૯૬ ૨૬૮૧૩ ૬૩૫૯૬ ૨૬૮૧૪
માંગરોળ મરીન ૬૩૫૯૬ ૨૬૮૧૮ ૬૩૫૯૬ ૨૬૮૨૦

error: Content is protected !!