ઉપલા દાતાર ખાતે પૂ. વિઠ્ઠલબાપુની પાંચમી પુણ્યતિથી નિમિતે સમાધી પૂજનનો કાર્યક્રમ યોજાશે

0

જૂનાગઢ કોમિ એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યાના મહંત શ્રી ભીમબાપુની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, આગામી તારીખ પહેલી જાન્યુઆરી અને સોમવારે બ્રહ્મલીન મહંત પૂજ્ય વિઠ્ઠલ બાપુની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે સમાધિ પૂજન અને મહાપ્રસાદનું અનેરૂ આયોજન કરાયું છે.

error: Content is protected !!