સોમનાથ મહાદેવ મહા મંદિર મકરસંક્રાંતિએ સૂર્યપૂજા, ગૌપૂજા, શિવપૂજા, તલ, દુધ અભિષેક, સાંધ્ય શણગારથી દિપી ઉઠશે

0

ભારતના બાર જયોર્તિલિંગ પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર સૂર્ય ઉપાસનાના મહાપર્વ મકરસંક્રાંતિએ ભકિત-શ્રધ્ધાથી ઉજવણી થશે. મકરસંક્રાંતિ ગૌમાતાનું મંદિર સાનિધ્યે ગૌપૂજન, મહાદેવને તલ મીશ્રીત ગંગાજળ અભિષેક તેમજ દુગ્ધાભિષેક તથા સંધ્યા શણગાર સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તલ અભિષેક સાથે પવિત્ર વેદ મંત્રોચ્ચારમય મહાપૂજા અને સૂર્યવંદના સાથે પવિત્ર ત્રિવેણી સંગમ સ્નાન દાન, પુણ્ય, દર્શન, અનુષ્ઠાન, યાત્રિકો-ભાવિકો પાવનમય અનુભૂતિ સાથે ભકિત અને પર્વમય બને છે.

error: Content is protected !!