સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત દ્વારા જૂનાગઢ શહેરના પ્રમુખ તરીકે દિનેશભાઈ સોલંકીની નિયુક્તિને આવકારતા જ્ઞાતિજનો

0

તાજેતરમાં પ્રજાપતિ સમાજની વિકાસ યાત્રામાં પ્રતિબધ્ધતા, લાગણી અને સમાજસેવાના ઉત્તમ કાર્યને ધ્યાનમાં લઈને સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના જૂનાગઢના શહેર પ્રમુખ પદે દિનેશભાઈ સોલંકીની નિયુક્તિ કરવામાં આવતા જ્ઞાતિજનોએ તેમને આવકારી શુભેચ્છા પાઠવી છે.

error: Content is protected !!