વંથલી પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે રવની ગામે હબીબ ઈબ્રાહીમભાઈ સાંધ(ઉ.વ.૬પ)ના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં જુગાર અંગે દરોડો પાડતા કુલ પાંચ શખ્સોને રૂા.૧ર,ર૮૦ની રોકડ, મોબાઈલ ફોન વિગેરે મળી રૂા.૧૮,૭૮૦ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.