શીલ પંથકના દિવાસા નજીકથી ૮૪ બોટલ દારૂ ઝડપાયો

0

શીલ પોલીસે ગઈકાલે માંગરોળ-પોરબંદર હાઈવે રોડ ઉપર એક હોટલની બાજુમાંથી અશોક લેલન કંપનીના ટ્રક નંબર જીજે-૧૧-વીવી-ર૭૯૩ની તલાશી લેતા ઈંગ્લીશ દારૂની પેટી ૭ બોટલ નંગ-૮૪ રૂા.૩૩,૬૦૦ની કિંમતનો દારૂ તથા ટ્રક, મોબાઈલ વિગેરે મળી કુલ રૂા.પ૩,૮૬૦૦ના મુદ્દામાલ સાથે આજક ગામના નાઝીરખાન ઉર્ફે નિહાર નાશીરખાન બેલીમ(ઉ.વ.રર)ને ઝડપી લઈ તેમના વિરૂધ્ધ પ્રોહિબીશન અંતર્ગત શીલ પોલીસે ગુનો દાખલ કરેલ છે.

error: Content is protected !!