જૂનાગઢમાં રૂા.૧૭,૯૯૦ના મોબાઈલની ચોરી

0

જૂનાગઢમાં રહેતા શૈલેષભાઈ ગોવિંદજીભાઈ સોંદરવા(ઉ.વ.પ૦) રહે.પ્લોટ નં-૩પ, શેરી નં-૬, ગીરીવિહાર સોસાયટી, ગાંધીગ્રામ વાળાએ બે અજાણ્યા ચોર ઈસમો વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ફરિયાદીનો મોબાઈલ ફોન ઓપો કંપનીનો એ પ૩ એસ બ્લુ કલરનો જેની આશરે કિ.રૂા.૧૭,૯૯૦ વાળો કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા એ ડીવીઝન પોલીસે બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!