ખંભાળિયામાં પરંપરાગત ભરવાડી સાલ વડે સાંસદનું સન્માન કરાયું

0

ખંભાળિયામાં તાજેતરમાં યોજાઈ ગયેલા એક જાહેર કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમના હાથ ધરાયેલા અથાગ પ્રયાસોથી પ્રાપ્ત થયેલા વિકાસ કાર્યોને અનુલક્ષીને ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભરવાડ સમાજના ઉપક્રમે સાંસદ પૂનમબેન માડમનું ભરવાડી સાલ તેમજ તેમના પેન્ટિંગ વડે ભવ્ય સ્વાગત સન્માન કરાયું હતું. આ પ્રસંગે ભરવાડ સમાજના શ્રેષ્ઠિઓ તેમજ આગેવાનો, કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!