મેંદરડા નજીક ૧૦ બોટલ ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો

0

મેંદરડા પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે પેટ્રોલિંગ દરમ્યાન હરીપુર ગામે વાકડા સીમ વિસ્તારમાં જતી ગારી નજીકથી કૈલાશગીરી રામગીરી મેઘનાથી(ઉ.વ.૬૦)ને પોતાના હવાલાની મોટરસાઈકલ નંબર જીજે-૧૧-એએલ-પર૦૯માં ઈંગ્લીશ દારૂ પીવાનો બોટલ નંગ-૧૦, મોબાઈલ ફોન-૧, મોટરસાઈકલ વિગેરે મળી કુલ રૂા.રર હજારનો મુદ્દામાલ જપ્ત કરેલ છે. જયારે આ તકે હાજર નહી મળી આવેલ પ્રફુલભાઈ રામજીભાઈ ચાવડા સહિત બે સામે ધોરણસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!