વંથલીના વાડલા ગામ વાડી વિસ્તારમાં દિવાલ માથે પડતા ત્રણ વર્ષના બાળકનું મૃત્યું

0

વંથલી તાલુકાના વાડલા ગામે વાડી વિસ્તારમાં આંબાભાઈ કરશનભાઈ સાદરીયાની વાડીએ રહેતા સંજયભાઈ દેવશીભાઈ પાવરા(ઉ.વ.રપ)ના ત્રણ વર્ષનો પુત્ર વિશાલ સંજયભાઈ પાવરાની માથે દિવાલ પડતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું મૃત્યું થયું છે અને પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. વંથલી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!