સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પુર્વ પ્રમુખ છેલભાઈ જાેષીનો જન્મદિવસ

0

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પુર્વ પ્રમુખ છેલભાઈ જાેષીનો આજે જન્મદિવસ છે. સમાજ સેવામાં હંમેશા તત્પર રહેતા છેલભાઈ ચાંપરડા પુ. મુકતાનંદબાપુની ઉપસ્થિતિમાં વૃધ્ધાશ્રમના ૧૦૦થી વધુ વડીલો રસપુરી ભજીયા સહિત ભાવતા ભોજન પિરસી જમાડી વડીલો સાથે જન્મદિવસની ઉજવણી કરશે. તેમના ૭૮માં જન્મદિન નિમીતે મો.નં. ૯૮૯૮૦ ૧પ૯૦પ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

error: Content is protected !!