માંગરોળમાં ગૃહકલેશથી કંટાળી આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત

0


માંગરોળના વણકરવાસ વિસ્તારમાં રહેતા આધેડે ગૃહ કલેશથી કંટાળી પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું માંગરોળ પોલીસમાં નોંધાયું છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર માંગરોળ પોલીસ મથકે ભરતભાઈ ઉર્ફે પપ્પુ જીકુભાઈ વડીયાતરે જાહેર કરેલ કે પોતાના મૃતક પિતા જીકુભાઈ(ઉ.વ.પપ)વાળાએ ઘરે રોજે રોજના ગૃહ કલેશના કારણે પોતાની જાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું જાહેર કરતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી.

error: Content is protected !!