શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ, શ્રી જલારામ મંદિર દ્વારકા દ્વારા ૩૩૧માં આદર્શ લગ્ન સંપન્ન

0

શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ, શ્રી જલારામ મંદિર દ્વારકા દ્વારા યોજાતા રૂા.૧ રૂપિયા એકના ટોકનથી આદર્શ લગ્નોત્સવમાં ૩૩૧માં લગ્ન સંપન્ન થયા હતા. જેમાં (૧) કન્યા ઃ કોમલબેન ભીખુભાઈ વિઠલાણી-દ્વારકા (૨) વરરાજા ઃ જીગરભાઈ મુકેશભાઈ કાનાણી- દ્વારકા લગ્નગ્રંથીથી જાેડાયેલ છે. આ લગ્નમાં યજમાન ભાનુબેન સુરેશભાઈ, હસ્તે; શ્રી કિશોરભાઈ તન્ના યુ.કે. રહેલ. સોનામાં સુગંધ જેમ વર કન્યાના હાથે વૃક્ષારોપણ પણ સંપન્ન થયેલ. આ લગ્નપ્રસંગને સફળ બનાવવા ટ્રસ્ટી મંડળના સભ્યો તથા શ્રી જલારામ મહિલા મંડળ દ્વારકા દ્વારા જહેમત ઉઠાવેલ હતી.

error: Content is protected !!