દ્વારકા નજીક ધ્રેવાડ ગામે આવેલ પૌરાણિક શ્રી મહાકાલી મંદિરે પુષ્પ શૃંગાર દર્શન

0

હાલ અષાઢી નવરાત્રિ એટલે કે ગુપ્ત નવરાત્રિ ચાલી રહી છે ત્યારે દ્વારકા નજીક ધ્રેવાડ ગામે બિરાજતા શ્રી મહાકાલી મંદિરે ભવ્ય પુષ્પ શૃંગાર દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવ્ય દર્શનનો લાભ મોટી સંખ્યામાં માઈ ભક્તોએ લીધો હતો. દ્વારકા પંથકમાં પુષ્પ શૃંગાર દર્શનનો અનેરો મહત્વ હોય, નાના મોટા મંદિરોમાં વર્ષમાં એક વખત પુષ્પ શૃંગાર દર્શનનું આયોજન થતું હોય છે.

error: Content is protected !!