આજથી દ્વારકા મુકામે ફેમિલી કોર્ટ કાર્યરત 

0
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના નાગરિકો તેમજ ન્યાયિક હિતને ધ્યાનમાં રાખી આજથી ગુજરાતના ન્યાય વિભાગ દ્વારા દ્વારકા મુકામે આજરોજ ફેમિલી કોર્ટ કાર્યરત કરવામાં આવી છે ફેમિલી કોર્ટને લગતા સ્થાનિય મુકદ્દમાઓ હવેથી આ કોર્ટમાં ચલાવવામાં આવશે જેનો સીધો લાભ સ્થાનિય જનતાને થશે.
error: Content is protected !!