ખંભાળિયામાં દેવધરા ફાર્મ્સ કંપનીની સાધારણ સભા યોજાઈ : સભાસદો જાેડાયા

0

ખંભાળિયામાં આગાખાન ગ્રામ પંચાયત કાર્યક્રમ (ભારત)ના માર્ગદર્શન હેઠળ સંચાલિત દેવધરા ફાર્મ્સ પ્રોડ્યુસર કંપનીને ત્રીજી સાધારણ સભાનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં ૨૫૦ જેટલા સભાસદો જાેડાયા હતા. જેમાં ગત વર્ષની કામગીરી તથા નફા-નુકસાનની માહિતી ઉપસ્થિત સભાસદોને આપવામાં આવી હતી. આ સાથે આગામી વર્ષની કરવાની થતી કામગીરી અંગે પણ ઉપસ્થિતોને માહિતગાર કરાયા હતા. એફ.પી.ઓ.(હ્ર્લઁં) ના ચેરમેન તરીકે કશ્યપભાઈ આહિર અને અન્ય સાથી ડાયરેક્ટરોની વિશેષ ઉપસ્થિતીમાં યોગ્ય માર્ગદર્શન સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.

error: Content is protected !!