જામ ખંભાળિયાના સિનિયર એડવોકેટ મર્હુમ એચ.એમ. મુન્દ્રાના ધર્મપત્ની અમીનાબેન એચ. મુન્દ્રા (ઉ.વ. ૬૯) તે ડો. રીઝવાનાબેન એચ. મુન્દ્રા તથા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ(આણંદ) અફસાનાબેન એચ. મુન્દ્રાના માતુશ્રી તા. ૦૩-૧૦-૨૦૨૪ ના રોજ અવસાન પામ્યા છે. તેમને જિયારત શનિવાર તારીખ ૫-૧૦-૨૦૨૪ ના રોજ મદીના મસ્જિદ, જામ ખંભાળિયા ખાતે રાખવામાં આવેલ છે.