શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ સેવા સમાજ ભાલકા દ્વારા પંદરમો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

0

શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ સેવા સમાજ ભાલકા પ્રમુખ રમેશભાઈ જેઠવાની અધ્યક્ષતામાં પંદરમો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો. ભાલકા સેવા સમાજના પ્રમુખની અધ્યક્ષતામાં રાધે કૃષ્ણ મંદિર પ્રજાપતિ સમાજની વંડી ભાલકા ખાતે ધોરણ એક થી લઇ ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ બાળકો તેમજ સમાજમાં સેવા આપતા વડીલો આમંત્રણ અને માન આપી પધારેલા વેરાવળ સોમનાથ પ્રજાપતિ સમાજના પ્રમુખ ઉપ-પ્રમુખ તેમજ સભ્યઓનું ભાલકા સમાજના પ્રમુખ રમેશભાઈ જેઠવા દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!