સોમનાથ મંદિરે મહારાષ્ટ્રથી આવેલા દર્શનાર્થી જેમના દોઢ વર્ષની નાની દીકરીને તાણની આંચકી ઉપડી જતા મેન ગેટની ફરજ પરના મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભાવનાબેન તથા રજનીબેન અને જીઆરડી ભાવનાબેન જેઓએ તેઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી અને ૧૦૮ એમ્બ્યુલન્સમાં કોલ કરી તેઓને પ્રભાસ પાટણના પીએસસી સેન્ટર મોકલી આપેલ હતા અને સારવાર મળતા તેઓને તાત્કાલિક સારૂ થઈ ગયું હતું અને તેઓ ફરી મંદિર ઉપર આવી દર્શન કરી અને પોલીસની સરાહનીય કામગીરીને બિરદાવી હતી.