વિસાવદર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે નિતેશભાઈ દવે એડવોકેટ શ્ નોટરીની સર્વાનુમતે નિમણુંક થયેલ છે. તેઓ જૂનાગઢ જિલ્લા નોટરી એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે પણ યશસ્વી સેવા આપી રહ્યા છે. તેઓની નિમણુંકને સિનિયર, જુનિયર વકીલ મિત્રો, રાજકીય આગેવાનો તથા વિશાળ મિત્ર મંડળ દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.